શ્રીરામકૃષ્ણ પરમહંસ
(અંગ્રેજી અનવુ ાદ નીચેઆપ્યો છે)
શ્રીરામકષ્ૃણ પરમહંસનંુબાળપણ
શ્રીરામકૃષ્ણ પરમહંસના બાળપણનું નામ ગદાધર હત. ું
બાળપણથી જ િેમનેશાળાકીય અભ્યાસ અનેદુન્યવી
બાબિોમાં રસ પડિો નરહ. િેમ છિાં િેઓ ખબુ જ
પ્રવિભાશાળી હિા. િેઓ સારું ગાઈ શકિા અનેસારા ચચત્રકાર
હિા. સાધુસ ંિોની સેવા કરવી અનેએમના ઉપદેશોનું પઠન
કરવું િેમનેગમત. ું ઘણી વખિ િેઓ આધ્યાત્ત્મક વવચારોમાં
ડૂબી જિા. િેઓ માત્ર છ જ વષષના હિા ત્યારે િેમનેએક ગહન
સમાવધનો અનભુ વ થયો હિો. કાળા વાદળો આગળથી ઊડી
રહેલા સફેદ બગલાઓ જોઈનેિેઓ ગહન ભાવાવેશમાં સરી
પડયા હિા. ઉંમર વધિા સાથેિેમની આવી ભાવાવેશ અવસ્થા
પણ િીવ્ર બનિી ગઈ. િેમની સાિ વષષની ઉંમરે િેમના
વપિાનું મત્ૃયુથિાં િેઓ દુવનયાદારીથી અચલપ્િ થિા ગયા.
બાળપણથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસ માનિા કેપ્રત્યેક જીવમાં
ઈશ્વરનો વાસ છે. િેમની જનોઈ વવવધ વખિેિેમણેએવું કહી
સૌનેચોંકાવી દીધા કેિેઓ દ્વિજ િરીકેની સૌપ્રથમ ચભક્ષા
ગામની એક શ ૂદ્ર જાવિની સ્ત્રી પાસેથી જ સ્વીકારશે. કોઈ પણ
દલીલ કેઆજીજી િેમનો વનણષય બદલાવી શકી નરહ. િેમના
વપિાના મત્ૃયુબાદ િેમના મોટાભાઈ રામકુમાર િેમની આ માંગ
સાથેસ ંમિ થયા ત્યારે િેમણેજનોઈ લીધી.

No comments:
Post a Comment